જાફરાબાદ નગરપાલિકા દ્વારા યોજાયેલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારંભ યોજાયો જેમાં ૧૧૪ ટીમોએભ ાગ લીધેલ ફાઈનલ વિજેતા ટીમને વીનીંગ ટ્રોફી તેમજ વ્યકિત વિધવિધ કક્ષાના ખેલાડીઓને ઈનામો આપયા.
જાફરાબાદ નગરપાલિકા દ્વારા યોજાયેલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારંભ યોજાયો જેમાં ૧૧૪ ટીમોએ ભાગ લીધેલ અને જે ફાઈનલ વિજેતા ટીમને વીનીંગ ટ્રોફી તેમજ વિધવિધ ખેલાડીઓ વ્યકિતગત ટ્રોફી અને સેમસંગ એડ્રોઈડ મોબાઈલ ફોન આપવામાં આવેલ તેમજ રનર્સઅપ ટીમને રનર્સઅપ ટ્રોફી તેમજ તમામ ખેલાડીઓને વ્યકિતગત ટ્રોફી અને મીક્ષર આપવામાં આવેલ તેમજ મેન ઓફ ધ સીરીઝ, મેન ઓફ મેચ, બેસ્ટ ફીલ્ડર, બેસ્ટ વિકેટકીપર, બેસ્ટ રોલ, બેસ્ટ સીક્સર વગેરેને ઈનામો આપવામાં આવેલ આ કાર્યક્રમના આયોજક જાફરાબાદ નગરપાલિકાના કોમલબેન સરમણભાઈ બારૈયા, ઉપપ્રમુખ કબીરભાઈ, મામલતદાર ચૌહાણ, ચીફ ઓફિસર કોલડીયા, ચેરમેન નારણભાઈ બાંભણીયા, તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, ભીમભાઈ બારૈયા, ચંદુભાઈ પટેલ, નર્મદા સિમેન્ટ કંપીના કુશવાહ, સાકરીયાભાઈ મુસ્લિમ સમાજના અગ્રણી યુસુફભાઈ દરબાન તેમજ યુસુફભાઈ પટેલ, સીદુભાઈ થૈયમ, ટીંબી માર્કેટ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ, વેપારી એસોસીએશન પ્રમુખ હર્ષદભાઈ મહેતા સહિતને નગરલપાકિા દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા રાત દિવસ મહેનત કરી ૧૧૪ ટીમને શામેલ કરનાર દાદુભાઈ બારૈયા, વિક્રમભાઈ સોલંકી, કમલેશભાઈ બારૈયા, દ લિીપભાઈ પરમાર, ભાયાભાઈ બારૈયા, ભવનભાઈ મકવાણા દ્વારા પુર્વનગર પાલિકા પ્રમુખ ભગુભાઈ બારૈયા, ભવનભાઈ મકવાણા દ્વારા પુર્વનગર પાલિકા પ્રમુખ ભગુંભાઈ સોલંકી સહિત તમામ સન્માન કરેલ.