GujaratBhavnagar કોંગ્રેસનાં નવા હોદ્દેારોનું સન્માન By admin - June 27, 2018 955 ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવા કોંગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે રવિરાજસિંહ ગોહિલ તેમજ મહામંત્રી તરીકે જીગ્નેશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ સરવૈયા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલની વરણી થતા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ માલપરે આવકારી શુભેચ્છા પાઠવી હતી.