પપેટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાયો

685
guj1032017-7.jpg

બીજી ઓક્ટોબર રાષ્ટ્રપિતા ગાંધીજીની જયંતિ નિમિત્તે અમદાવાદના ગાંધી આશ્રમના દરવાજા પાસે એક ફેમિલી દ્વારા પપેટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાઈ રહ્યો હતો. ગાંધી આશ્રમમાં પ્રવેશતાં તમામ લોકોને આ ફેમિલીએ પપેટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટેનો આ નુસ્ખાએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

Previous articleભાજપની ટોચની મહિલા નેતાનો ધડાકો : મારૂં પણ જાતીય શોષણ થયું છે
Next article સોમનાથદાદાના દર્શને રામનાથ