GujaratBhavnagar શહેરમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા By admin - June 28, 2018 800 ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા આજે શહેરના બોરડીગેટ ખાતે ગેરકાયદે બનાવાયેલ મંદિર તેમજ બંદર રોડ ઉપરના દબાણો પણ પોલીસ બંદોબસ્ત સાથે દુર કરાયા હતાં. જો કે આ સમયે લોકોમાં રોષ હતો પરંતુ પોલીસ બંદોબસ્તના કારણે મામલો ઉગ્ર બન્યો ન હતો.