ટ્રક-ટેમ્પા વચ્ચે અકસ્માત

1429

ભાવનગર જિલ્લાના સિહોર-ગુંદાળા રોડ પર ગુંદાળા ગામ પાસે રેતી ભરેલ ટ્રક નં.જીજે૪ યુ ૯૮પ૩ના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ રાંધણગેસના બાટલાની ડીલીવરી કરતા ટાટા આઈસર ટેમ્પા નં.જીજે૪ એટી ધડાકાભેર ટ્રક પાછળ ઘુસી જતાં ટેમ્પામાં મુસાફરી કરી રહેલ ડ્રાઈવર સહિત ર વ્યક્તિઓને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે પ્રથમ સિહોર ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા.

Previous articleચોરાઉ સાયકલ અને મોબાઈલ સાથે ક.પરાનો ‘ચરખી’ જબ્બે
Next articleભાવનગર યુનિ.માં SEBCની અમલવારી કરાવવા માંગણી