જાફરાબાદ તાલુકા પંચાયત કોંગ્રેસની બની હોય ત્યારે ભાજપ તરપથી જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા મહામંત્રી રવુભાી ખુમામ મંત્રી ચેતનભાઈ શીયાળ તાલુકા ભાજપ પ્રમુખ દીનેશભાઈ દ્વારા મળેલ અગત્યની બેઠકમાં સર્વાનુમતે ટીંબીના ભાજપ તાલુકા સદસ્ય મનુભાઈ વાજાની નિમણુંક જાફરાબાદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે નિમાયા ભાજપ પરિવાર દ્વારા શુભેચ્છા અપાઈ.