ફરિયાદકા-સિદસર રોડનું ખાતમુર્હુત

910

આજરોજ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના સીદસર મુકામે ફરિયાદકા-સિદસર રોડના ખાતમુર્હુત સમારોહમાં ૧પ-ભાવનગર-બોટાદના લોકપ્રિય સાંસદ ડો.ભારતીબેન શિયાળ, તળાજા માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર ડો.ધીરૂભાઈ શિયાળ, જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન ભદાભાઈ મકવાણા, શહેર ભાજપા મહામંત્રી મહેશભાઈ રાવળ, કોર્પોરેટર ધીરૂભાઈ ધામેલીયા, જિલ્લા ભાજપા મંત્રી ભુપતભાઈ બારૈયા, તાલુકા ભાજપા અધ્યક્ષ જીતુભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ બચુભાઈ રઘુભાઈ ગોહિલ, ભાવનગર તાલુકા પંચાયતના ચેરમેન રાજુભાઈ ફાળકી, ધીરૂભાઈ મકવાણા સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleપ્રોહિના ગુનામાં ફરાર દેસાઈનગરનો શખ્સ જબ્બે
Next articleભગવાન જગન્નાથજીનાં રથની તૈયારી…