GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

1994

યુવા પ્રાંત અધિકારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટિરિયલ્સ
૩૬ આ કોર્સમાં કેટલા યુવક – યુવતીઓને પસંદ કરવામાં આવે છે?
– ૧૦૦
૩૭ આ કોર્સમાં જોડવા માટે વય મર્યાદા કેટલી હોય છે?
– ૧૪ થી ૩૫ વર્ષ
૩૮ માતૃભૂમિ યુવા શક્તિ કેન્દ્રનું જૂનું નામ જણાવો.
– યુવક મંડળ
૩૯ માતૃભૂમિ યુવા શક્તિ કેન્દ્ર ક્યારથી શરુ કરવામાં આવ્યું છે?
– ૧૯૯૯ – ૨૦૦૦થી
૪૦ આ કેન્દ્રમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ?
– ૩૦
૪૧ આ કેન્દ્રમાં જોડાવા માટે વય મર્યાદા કેટલી હોવી જોઈએ?
– ૧૫ થી ૩૫ વર્ષ
૪૨ આ કેન્દ્રનું હિસાબી વર્ષ ક્યા સમયથી ક્યા સમય સુધીનો રહેશે?
– પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચ
૪૩ આ કેન્દ્રના દરેક કાર્યક્રમની જાણ કોને કરવાની રહેશે?
– જિલ્લા રમત ગમત અધિકારી
૪૪ આ કેન્દ્રને સરકાર તરફથી કેટલું ભંડોળ આપવામાં આવશે?
– રૂ ૧૦૦૦/-
૪૫ ઇન્ટરવ્યું માર્ગદર્શન તાલીમ શિબિર ક્યારથી યોજવામાં આવે છે?
– ૧૯૮૫ – ૮૬ થી
૪૬ આ માર્ગદર્શન શિબિર દર વર્ષે કેટલી યોજાય છે?
– ત્રણ
૪૭ આ માર્ગદર્શન શિબિર કેટલા દિવસની હોય છે?
– પાંચ દિવસની
૪૮ આ માર્ગદર્શન શિબિરમાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે?
– ૫૦
૪૯ આ તાલીમ શિબિર શા માટે યોજવામાં આવે છે?
– યુવક યુવતીઓમાં આત્મવિશ્વાસ કેળવવા
૫૦ સંગીત શિબિરનું આયોજન કેટલા દિવસ માટે કરવામાં આવે છે?
– ૧૦ દિવસ
૫૧ આ શિબિર દરમિયાન કેટલી કૃતિ તૈયાર કરવામાં આઅવે છે?
– ૧૫ થી ૨૦
૫૨ સંગીત શિબિરમાં તાલીમાર્થીઓ માટેનો તમામ ખર્ચ કોણ ભોગવે છે?
– રાજ્ય સરકાર
૫૩ જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ તાલીમ શિબિર ક્યારથી યોજવામાં આવે છે?
– ૧૯૯૦ – ૯૧થી
૫૪ આ તાલીમ શિબિર વર્ષમાં કેટલા સમય માટે યોજાય છે?
– ત્રણ દિવસ
૫૫ આ તાલીમ શિબિર કેટલા તાલીમાર્થીઓને તાલીમ આપે છે?
– ૨૫
૫૬ આ તાલીમ શિબિરનો ખર્ચ કોણ ભોગવે છે?
– રાજ્ય સરકાર
૫૭ ગુજરાત કેટલા કિમી દરિયાકિનારો ધરાવે છે?
– ૧૬૦૦ કિમી
૫૮ સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ કેટલા દિવસ માટે યોજાય છે?
– ૧૦ દિવસ
૫૯ આ કાર્યક્રમની શરૂઆત ક્યારથી થઇ છે?
– ૧૯૯૦ – ૯૧
૬૦ સાહિત્ય શિબિર વર્ષમાં કેટલી વાર યોજવામાં આવે છે?
– એક વાર
૬૧ આ શિબિર કેટલા દિવસની હોય છે?
– સાત દિવસની
૬૨ સાહિત્ય શિબિરમાં કેટલા યુવા સાહિત્યકારોને બોલાવવામાં આવે છે?
– ૨૫
૬૩ સાહિત્ય શિબિરનો ખર્ચ કોણ ભોગવે છે?
– રાજ્ય સરકાર
૬૪ એકલવ્ય સિનીયર એવોર્ડ ક્યા ક્ષેત્રે આપવામાં આવે છે?
– રમત ગમત
૬૫ આ એવોર્ડમાં કેટલા લાખની જોગવાઈ છે?
– પંદર લાખ
૬૬ આ એવોર્ડ કોને આપવામાં આવે છે?
– આંતર-રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવવા
૬૭ સરદાર પટેલ સિનીયર એવોર્ડમા કેટલા લાખની જોગવાઈ છે?
– છ લાખ
૬૮ આ એવોર્ડમાં ઇનામી રકમ કેટલી રહેશે?
– ૫૦,૦૦૦/-
૬૯ જયદીપસિંહજી સિનીયર એવોર્ડ માટે કેટલી રકમની જોગવાઈ છે?
– છ લાખ
૭૦ આ એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે?
– ૨૦૦૦૦ રૂ
૭૧ એકલવ્ય જુનિયર એવોર્ડ માટે કેટલા લાખની જોગવાઈ કરવામાં આવી છે?
– ૧૦.૫૦ લાખ
૭૨ એકલવ્ય જુનિયર એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે?
– રૂ ૫૦,૦૦૦/- અને એવોર્ડ
૭૩ સરદાર પટેલ જુનિયર એવોર્ડ માટે સરકાર દ્વારા કેટલી જોગવાઈ છે?
– ૨૫ લાખ
૭૪ સરદાર પટેલ જુનિયર એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આઅવે છે?
– રૂ. ૨૫૦૦૦/-

Previous articleભાજપના નારાજ MLAને ૪ મંત્રીઓએ મનાવી લીધા, ૨ કલાક સુધી ચાલી બેઠક
Next articleરાજદ્રોહ કેસ, હાર્દિકની મુશ્કેલીમાં વધારો, ૬ જુલાઇએ સુનાવણી