ઈશ્વરિયમાં શાળા પંચાયત ચૂંટણી

1537

લોકશાહી અને પંચાયતીરાજ ચૂંટણીની પ્રક્રિયાની સમજ મળે તે હેતુથી ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આજે શનિવારે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન સાથે ઉમેદવારો અનેમ તદારો તરીકે વિદ્યાર્થીઓ હરખભેર જોડાયા હતાં.

Previous articleરાજુલા તાલુકામાં વિજ પ્રશ્ને ગ્રામજનો આંદોલનના મુડમાં
Next articleકાયમીની માંગણી સાથે ધરણા કરતા યુનિ.નાં કર્મચારીઓની મુલાકાતે કોંગી આગેવાનો