વ્યસન મુક્તિ તળે ઈનામ વિતરણ

3108

મહાલક્ષ્મીગર્લ્સ હાઈસ્કુલમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સ્કુલની ૬૦૦ વિદ્યાર્થીની બહેનોએ વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો. દરેક સ્પર્ધામાં પ્રથમ અધિકારી જયસ્વાલ નરેન્દ્ર પનારા, પ્રિન્સીપાલ ફાધર જોબી ભગીરથભાઈ ભટ્ટ, હીરેનભાઈ મીસ્ત્રી, અર્ચનાબેન, નમ્રતાબેન માધુરીબેન ડોડીયા કૃષિતાબેન રાઠોડ, ભુમીબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleચેમ્બરના મંત્રી સહિત નવા હોદ્દેદારોની વરણી
Next articleબોટાદમાં મારા-મારીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો