GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2629

યુવા પ્રાંત અધિકારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટિરિયલ્સ
૭૫ આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય ફેડરેશન દ્વારા યોજાતી સ્પર્ધામાં એકથી ત્રણ નંબર મેળવનાર ખેલાડીને કયો એવોર્ડ આપવામાં આવે છે?
– એકલવ્ય જુનિયર એવોર્ડ
૭૬ જયદિપસિંહજી જુનિયર એવોર્ડ માટે કેટલી રકમની જોગવાઈ કરવમાં આવી છે?
– ૧૬,૦૦,૦૦૦ લાખ
૭૭ જયદિપસિંહજી જુનિયર એવોર્ડ વિજેતાને કેટલી રકમ આપવામાં આવે છે?
– રૂ. ૧૦,૦૦૦/-
૭૮ રાજ્ય રમતવીર એવોર્ડ માટે સરકાર દ્વારા કેટલા લાખની જોગવાઈ કરવમાં આવી છે?
– રૂ. ૧૬,૦૦,૦૦૦
૭૯ રાજ્ય રમતવીર એવોર્ડ વિજેતાને કેટલી રકમ આપવામાં આવે છે?
– રૂ. ૪૫૦૦/-
૮૦ કેટલી વયના નિવૃત રમતવીરોને પેન્શન આપવામાં આવે છે?
– ૫૦થી વધુ ઉંમરના
૮૧ નિવૃત રમતવીરોને કેટલું પેન્શન આપવામાં આવે છે?
– માસિક રૂ. ૩૦૦૦/-
૮૨ નિવૃત રમતવીરોના પેન્શન માટે સરકાર દ્વારા કેટલા લાખની જોગવાઈ કરવામાં આવી છે?
– રૂ. ૯૦,૦૦,૦૦૦/-
૮૩ કયા નિવૃત રમતવીરોને પેન્શન મળે છે?
– રાષ્ટ્ર કક્ષાએ સિદ્ધિ મેળવી હોય અથવા રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હોય
૮૪ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીને કેટલી સહાય આપવામાં આવે છે?
– હવાઈ મુસાફરીના ૫૦% અથવા રૂ. ૭૫૦૦૦/- બંનેમાંથી ઓછું હોય તે ઉપરાંત લોજિંગ, બોર્ડીંગ અને કીટ માટે થયેલ ખર્ચની રકમ અથવા રૂ. ૭૫૦૦૦/- એ બંનેમાંથી ઓછુ હોય તે
૮૫ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીને સહાય માટે સરકાર દ્વારા કેટલા લાખની જોગવાઈ કરવામાં આવી છે?
– રૂ. ૧૫ લાખ
૮૬ શાળાકીય રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીને સરકાર તરફથી કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?
– રૂ. ૨૦૦૦/-
૮૭ એન.આઈ.એસ. ડીપ્લોમાં વિદ્યાર્થીને કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?
– રૂ. ૫૦૦૦/-
૮૮ મહિલા રમતોત્સવમાં પ્રથમ ત્રણમાં નંબર મેળવનારને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?
– રૂ. ૨૫૦૦/-
૮૯ રાજ્યના દરેક જિલ્લા તાલુકા મથકે જિમ સેન્ટર ઉભા કરવા માટે કેટલા લાખની જોગવાઈ કરવામાં આવી છે?
– રૂ. ૮૦૦ લાખની
૯૦ વ્યાયામ શાળાઓને અનુદાન માટે સરકાર દ્વારા કેટલી જોગવાઈ કરવામાં આવી છે?
– ૩૦ લાખ
૯૧ માન્ય રમત મંડળોને અનુદાન માટે સરકાર દ્વારા કેટલા લાખની જોગવાઈ છે?
– ૧૫ લાખની
૯૨ ખાસ કિસ્સામાં સહાય મંજૂર થાય તે માટે કેટલા લાખની જોગવાઈ છે?
– પાંચ લાખની
૯૩ માન્ય રમત મંડળોને રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા યોજવા કેટલી જોગવાઈ છે?
– રૂ પાંચ લાખ
૯૪ ઈજાગ્રસ્ત ખેલાડીને આર્થિક સહાય માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૧૦ લાખની
૯૫ પતંજલિ યોગ સ્પર્ધા ક્યારથી અમલમાં આવે છે?
– ઈ.સ. ૨૦૦૨
૯૬ પતંજલિ યોગ સ્પર્ધા માટે કેટલા લાખની જોગવાઈ છે?
– નવ લાખની
૯૭ પતંજલિ યોગ સ્પર્ધા કઈ કક્ષાએ લેવાય છે?
– જિલ્લા અને રાજ્ય કક્ષાએ
૯૮ વિકલાંગ ખેલાડીઓ માટે કઈ રમત માટે સ્પર્ધા યોજવામાં આવે છે?
– વોલીબોલ
૯૯ વિકલાંગ ખેલાડીઓ માટે કેટલા લાખની જોગવાઈ છે?
– રૂ છ લાખની
૧૦૦ તાલુકા અને જિલ્લા કક્ષાએ રમત સ્પર્ધાના આયોજન માટે સરકાર દ્વારા કેટલા લાખની જોગવાઈ કરવામાં આવી છે? – રૂ. ૭૫ લાખ
૧૦૧ શાળાકીય રમતોત્સવ રાજકીય સ્પર્ધામાં કેટલી રમતોનો સમાવેશ થાય છે?
– બાવીસ
૧૦૨ શાળાકીય રમતોત્સવ માટે સરકાર દ્વારા કેટલા લાખની જોગવાઈ કરવામાં આવી છે? – રૂ ૮૦ લાખ
૧૦૩ બાળ રમતોત્સવ રાજ્યકક્ષાની રમતોમાં કેટલી રમતોનો સમાવેશ થાય છે?
– ૧૮
૧૦૪ બાળ રમતોત્સવ રાજ્યકક્ષાની રમતો માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૫૫ લાખ
૧૦૫ રાજ્યકક્ષાના મહિલા રમતોત્સવમાં કેટલી રમતોનો સમાવેશ થાય છે?
– ૧૨

Previous articleકેન્દ્ર સરકારના ચાર વર્ષ   પૂર્ણ થતા સંપર્ક સે સમર્થન અંતર્ગત ભાવનગરના સાંસદ ભારતીબેન ‘લોકસંસાર’ની મુલાકાતે
Next articleગાંધીનગર સચીવલાયના ગેટ નંબર ૧ પાસે મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ