શહેરના સેક્ટર ૧૨ ઉમિયા માતાજી મંદિર કેમ્પસમા પેરાલીગલ વોલેન્ટીયર્સ દ્વારા કાનૂની શિબિરનુ આયોજન કરાયુ હતુ. જેમાં કોર્ટમાં કેસ ચલાવ્યા વગર તમામ લોકોને સ્વીકાર્ય સમાધાનકારી પદ્ધતિની રીત માહિતી આપવામાં આવી હતી. શિબિરમાં જજ સહિત કાનૂની મંડળના સભ્યો સહિત નાગરિકો હાજર રહ્યા હતા.