સંતશ્રેય એજયુ. ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો

1247

સંતશ્રેય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સારસ્વત ગૃપ, સેંટ ઝેવિયર્સ પ્રાયમરી સ્કુલ અને સૂચક મેડીકલ સેન્ટર એન્ડ હોસ્પિટલના સહયોગથી તા. ૧૭-૬-ર૦૧૮ રવિવારે સવારે ૯ થી ૧ર સુધી સારસ્વત પરિવારના ૧પ૦ સભ્ય્‌ માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયેલ. જેમાં વજન, ઉંચાઈ, બ્લડગૃપ, બી.પી. ડાયાબિટીસ, ડેન્ટીસ્ટ, ગાયનેક, ઓર્થોપેડિકની વિનામુલ્યે તપાસ કરવામાં આવી હતી.

Previous articleરાજુલા પંથકમાં ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ
Next articleજાફરાબાદમાં પ્લાસ્ટીકના વેચાણ-વપરાશ પર પ્રતિબંધ