યુવા પ્રાંત અધિકારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટિરિયલ્સ
૧૦૬ જિલ્લા અને રાજ્યકક્ષાના મહિલા રમતોત્સવ માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૧૯ લાખ
૧૦૭ ગ્રામીણ રમતોત્સવ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૨૭ લાખ
૧૦૮ જવાહરલાલ નેહરુ જુનિયર હોકી ભાઈઓની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે કેટલા લાખની જોગવાઈ છે? – ૬ લાખની
૧૦૯ શાળાકીય જીમ્નાસ્ટીક અંડર ૧૭ જિલ્લા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૩.૫૦ લાખ
૧૧૦ શાળાકીય જૂડો અંડર ૧૭ જિલ્લા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૩.૫૦ લાખ
૧૧૧ શાળાકીય વિનુ માંકડ ક્રિકેટ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૧ લાખની
૧૧૨ ૧૦૮ જવાહરલાલ નેહરુ જુનિયર હોકી બહેનોની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૬ લાખની
૧૧૩ જવાહરલાલ નેહરુ સબ જુનિયર હોકી ભાઈઓ અંડર ૧૫ સ્પર્ધા માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૬ લાખની
૧૧૪ સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ અં – ૧૪ સ્પર્ધા માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૪ લાખની
૧૧૫ સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ અં – ૧૭ સ્પર્ધા માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૬ લાખની
૧૧૬ એસ.જી.એફ.આઈ.નું પૂરું નામ જણાવો.
– સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
૧૧૭ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત સ્પર્ધાઓ કયારથી યોજવામાં આવે છે?
– ૨૦૧૦ – ૧૧
૧૧૮ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયામા નવી કેટલી રમતોનો સમાવેશ થાય છે?
– ૧૫૨
૧૧૯ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત રમતો માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૩૩૦ લાખની
૧૨૦ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત અં – ૧૪ મા કેટલી રમતોનો સમાવેશ થાય છે?
– ૧૯ રમતો
૧૨૧ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત અં – ૧૭ માં કેટલી રમતોનો સમાવેશ થાય છે?
– ૪૦ રમતો
૧૨૨ રાજ્યમાં યુવા ઉત્સવ કરવા માટે ૨૦૧૭ – ૧૮ માં કેટલા લાખની જોગવાઈ છે?
– ૮૦.૯૦ લાખની
૧૨૩ વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા ક્યા યોજવામાં આવે છે?
– ચોરવાડથી વેરાવળ
૧૨૪ વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા ક્યારે યોજવામાં આવે છે?
– એકાંતરે વર્ષે
૧૨૫ વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા બહેનો માટે કેટલા નોટિકલ માઈલ હોય છે?
– ૧૬ નોટિકલ માઈલ
૧૨૬ વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા ભાઈઓ માટે કેટલા નોટિકલ માઈલ હોય છે?
– ૨૧ માઈલ
૧૨૭ વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા માટે ૨૦૧૭ -૧૮ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે?
– રૂ ૫ લાખ
૧૨૮ આદિ જાતિ મહોત્સવ ક્યારથી ઉજવવામાં આવે છે?
– સન ૧૯૯૦ – ૯૧
૧૨૯ આદિ જાતિ મહોત્સવમાં કેટલા કલાકારો તેઓની પરંપરાગત કલા રજૂ કરે છે?
– ૭૦૦
૧૩૦ આદિ જાતિ મહોત્સવ માટે વર્ષ ૨૦૧૭ – ૧૮ માટે કેટલા લાખની જોગવાઈ કરવામાં આવી છે?
– ૨૦ લાખ
૧૩૧ આદિ જાતિના મહોત્સવમાં ક્યા રાજ્યના લોકો ભાગ લે છે?
– ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન
૧૩૨ આપણી સરહદો ઓળખો માટે ૨૦૧૬ – ૧૭ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે?
– ૫.૫૦ લાખની
૧૩૩ લોકો રાષ્ટ્રની સુરક્ષા માટે કયો કાર્યક્રમ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે?
– આપણી સરહદો ઓળખો
૧૩૪ સાહિત્ય શિબિરમાં કેટલા સાહિત્યકારો ભાગ લે છે?
– ૨૫
૧૩૫ સાહિત્ય શિબિર કેટલા વર્ષે ઉજવાય છે?
– દર વર્ષે