ચોમાસામાં સામાન્ય વરસાદી છાંટા પડે ને ખરબચડા રસ્તાઓને કારણે દામનગર ગંદકીનગર બની જાય છે. ચૂંટાયેલા લોકો મુક પ્રેક્ષક બની જાય છે તો વિચાર આવે છે કે આ લોકો કોની માટે ? હવે તો જાગો પ્રજા નહિતો લૂંટાઈ તેટલુ લુટી લ્યો પણ નહિ હવે પ્રજાનાં જાહેર હિતનાં કામ નહીં કરવામાં આવે તો તંત્રની વિરૂધ્ધ ઉચ્ચકક્ષાએ રજુઆત કરનાર હોવાનું જાણવા મળેલ છે.