પી.જી.વી.સી.એલ. વિભાગીય ઓફિસમાં ફરજ બજાવતા ડે.એન્જી ચૌહાણની બઢતી સાથે બદલી થતાં તેમજ ખેતીવાડી વિભાગમાં બદલી થઈ દામનગર આવેલ એ.આર.પંડ્યાને સત્કારવાનો કાર્યક્રમ ઓફિસ પરિસરમાં યોજાઈ ગયો.
આ પ્રસંગે ગૌસ્વામી જોષી સહિત કર્મચારીઓએ ચૌહાણ અને પંડ્યાનું સન્માન કરી કામગીરીની પ્રશસા કરી હતી તેમ જુનિયર આસી. પરેશભાઈ જે. જાનીએ જણાવેલ.