વરતેજ કારડીયા રાજપૂત સમાજ દ્વારા જ્ઞાનભવનની સ્થાપના કરાઈ

1934

વરતેજ ખાતે કારડીયા રાજપૂત સમાજના યુવાનો અને રાજભવાની ગ્રુપ આયોજીત શિક્ષિત સમાજ રચનાના ભાગરૂપે જ્ઞાનભવનની સ્થાપના કરવામાં આવેલ તેમાં સમાજના ૩૦ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી જ્ઞાનસભર બનાવવાના ભાગરૂપે સમાજના અગ્રણીઓની હાજરીમાં ઈનામો એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે રાખવામાં આવેલ રકતદાન કેમ્પમાં ૧૧૦ બોટલ રકત એકત્ર કરવામાં આવેલ તેમજ થેલેસેમીયા ચકાસણી કરવામાં આવેલ છે.

Previous articleતળાજા તાલુકા વિકાસ અધિકારી સહિતનો વિદાય સમારોહ યોજાયો
Next articleડુંગર ગામે વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું