GPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે

1002

યુવા પ્રાંત અધિકારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટિરિયલ્સ
૧૩૬ સાહિત્ય શિબિર માટે ૨૦૧૭ – ૧૮ માટે કેટલી જોગવાઈ છે?
– દોઢ લાખની
૧૩૭ સાહિત્ય શિબિર શા માટે યોજવામાં આવે છે?
– પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારોની કૃતિઓના મૂલ્યાંકન દ્વારા પ્રેરણા મળી રહે તે માટે
૧૩૮ વન વિસ્તાર પરિભ્રમણ ક્યારથી શરુ કરવામાં આવે છે?
– ૧૯૯૦ – ૯૧
૧૩૯ વન વિસ્તાર પરિભ્રમણ માટે કેટલા યુવક યુવતીઓની પસંદગી કરવામાં આવે છે?
– ૧૦૦
૧૪૦ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ માટે કેટલા દિવસ કરવામાં આવે છે?
– દસ દિવસ
૧૪૧ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ અનુસૂચિત જાતિ – જનજાતિ માટે ક્યારથી શરુ કરવામાં આવ્યો છે?
– ૨૦૧૦ – ૧૧
૧૪૨ વન વિસ્તાર પરિભ્રમણ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે વર્ષમાં કેટલા કાર્યક્રમો થાય છે?
– ત્રણ
૧૪૩ વન વિસ્તાર પરિભ્રમણ માટે ૨૦૧૭ – ૧૮ માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૧૦.૫૦ લાખની
૧૪૪ સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ક્યારથી શરુ થયો છે?
– ૧૯૯૦ – ૯૧ થી
૧૪૫ આ કાર્યક્રમ કેટલા દિવસનો હોય છે?
– દસ દિવસનો
૧૪૬ આ કાર્યક્રમમાં કેટલા યુવક – યુવતી ભાગ લે છે?
– ૧૦૦
૧૪૭ આ કાર્યક્રમ અનુસૂચિત જાતિ – જનજાતિ માટે ક્યારથી અલગ યોજાય છે?
– ૨૦૧૦ – ૧૧ થી
૧૪૮ આ કાર્યક્રમ માટે ૨૦૧૭ – ૧૮ માટે કેટલા લાખના બજેટની જોગવાઈ છે?
– ૧૦.૫૦ લાખ
૧૪૯ આ કાર્યક્રમ કેટલા વર્ષે યોજાય છે?
– દર વર્ષે
૧૫૦ મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા ક્યારે ઉજવાય છે?
– દર વર્ષે
૧૫૧ આ સ્પર્ધા માટે કેટલા લાખના બજેટની જોગવાઈ છે?
– ૩.૫૦
૧૫૨ સમુદ્ર તરણ શિબિરનું આયોજન ક્યા કરવામાં આવે છે?
– અરબી સમુદ્રમાં
૧૫૩ આ શિબિરનું આયોજન ક્યારે કરવામાં આવે છે?
– દર વર્ષે
૧૫૪ આ શિબિર માટે કેટલા લાખનું બજેટ ફાળવવામાં આવે છે?
– ૨.૫૦ લાખ
૧૫૫ આ શિબિરનો ઉદ્દેશ શો છે?
– રાષ્ટ્રકક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લઇ શકે તે હેતુ
૧૫૬ ગિરનાર પર્વતને કેટલા પગથિયા છે?
– ૯૯૦૦
૧૫૭ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માં ભાઈઓ માટે કેટલા પગથિયા છે?
– ૫૫૦૦
૧૫૮ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં બહેનો માટે કેટલા પગથિયા છે?
– ૨૨૦૦
૧૫૯ આ સ્પર્ધા માટે ૨૦૧૭ – ૧૮ ના વર્ષ માટે કેટલા લાખની જોગવાઈ છે?
– ૪૨ લાખ
૧૬૦ આ સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવે છે?
– દર વર્ષે
૧૬૧ યુવા નેતૃત્વ તાલીમ શિબિર ક્યારથી યોજવામાં આવે છે?
– ૧૯૯૦ -૯૧ થી
૧૬૨ આ તાલીમ શિબિર કઈ કક્ષાએ યોજાય છે?
– જિલ્લા કક્ષાએ
૧૬૩ આ તાલીમ શિબિર કેટલા દિવસ માટે યોજાય છે?
– સાત દિવસ માટે
૧૬૪ આ તાલીમ શિબિર માટે ૨૦૧૭ – ૧૮ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે?
– ૧૭.૨૨ લાખ
૧૬૫ આ તાલીમ શિબિરમાં કેટલા તાલીમાર્થીઓ ભાગ લે છે?
– ૨૫
૧૬૬ રાષ્ટ્રીય યુવા પારિતોષિક યોજના હેઠળ કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે?
– રૂ, ૪૦,૦૦૦/-
૧૬૭ રાષ્ટ્રીય યુવા પારિતોષિક યોજના હેઠળ સંસ્થાકીય એવોર્ડ મેળવનાર સંસ્થાને કેટલો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે?
– બે લાખ
૧૬૮ રાજ્ય યુવા પારિતોષિક યોજનામાં કેટલી વય જૂથનો સમાવેશ થાય છે?
– ૧૫ થી ૩૫ વર્ષ
૧૬૯ રાજ્ય યુવા પારિતોષિક યોજના હેઠળ વ્યક્તિને કેટલો પુરસ્કાર મળે છે?
– રૂ ૧૦,૦૦૦/-
૧૭૦ આ યોજના હેઠળ સંસ્થાને કેટલો પારિતોષિક મળે છે?
– રૂ ૫૦,૦૦૦/-

Previous articleજમાદાર શેરીનાં જનરલ સ્ટોરમાંથી રૂા.૩.૫૦ લાખની સીગારેટની ચોરી
Next articleવ્યક્તિત્વ વિકાસ અને તાલીમ વિષય પર બીબીઍ કૉલેજ ખાતે વર્કશોપનું આયોજન