બીજી તરફ પાસ કન્વિનર હાર્દિક પટેલે પણ આ ઘટના અંગે ભાજપ ઉપર પ્રહાર કરતા ટિ્વટ કહ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાનું સપનું જોઇ રહેલી ભાજપ પોતાને કોંગ્રેસ યુક્ત કરી રહી છે. એક નહીં બે નહીં પરંતુ પાંચ વખતથી ધારાસભ્ય રહેલા ભાજપના નેતાઓને મંત્રીપદ નહીં આપ્યું પરંતુ કોગ્રેસથી ભાજપમાં ગયેલા નેતાઓ તરત જ મંત્રી પદ ..!! ગુજરાત ભાજપના જૂના ધારાસભ્યોની હાલત જોઇને દુઃખ થાય છે.