બોટાદ જિલ્લા યુવક કોગ્રેસ દ્રારા શિક્ષણાધિકારી કચેરીમાં હલ્લાબોલ

1136

બોટાદ જિલ્લા-શહેર યુવક કોગ્રેસ દ્રારા જિલ્લા શિક્શણાધિકારીની કચેરી ખાતે ફી અધિનિયમ કાનુન નો વિરોધ કરવામા આવ્યો હતો. ગુજરાત પ્રદેશ યુવક કોગ્રેસ પ્રમુખની સૂચનાથી બોટાદ જિલ્લા યુથ કોગ્રેસના પ્રમુખ વિરલભાઇ કટારીયાના સહયોગથી યુથ કોગ્રેસ  દ્વારા બોટાદ જિલ્લા શિક્શણાધિકારીની કચેરી ખાતે ફિ. અધિનિયમ કાનુનનો વિરોધ કરવામા આવ્યો હતો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમા બોટાદ જિલ્લાના યુથ કોગ્રેસના પ્રમુખ વિરલ ભાઇ કટારીયઘ, સંદિપસિંહ ગોહિલ, બોટાદ જિ.યુથ કોગ્રેસના પ્રભારી.નયન ભાઇ વાનાણી, હિતેન્દ્ર સિંહ ગોહિલ, મેહુલ ભાઈ ત્રિવેદી, રવિરાજસિહ જેબલીયા, એનએસયુઆઈ પ્રમુખ બોટાદ તથા એનએસ્યુઆઈ ટીમ કોગ્રેસ આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં જોડાય હતા.

Previous articleઆત્મવિશ્વાસ સેમિનાર યોજાયો
Next articleદહીથરા પાંજરાપોળમાં વિવિધ ભવનોનું કરાયેલું લોકાપર્ણ