જાફરાબાદમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જાફરાબાદના તુર્કી મહોલ્લા હુસેની ચોકમાં વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી. જેમાં ૧૮ ટીમોએ ભાગ લીધો હતો. વોલીબોલ ફાઈનલ ટુર્નામેન્ટ ટીમ માફીયા વન અને કસ્વા રનર્સઅપએ ટક્કર લીધી હતી. જેમાં માફીયા વન વિજેતા થયેલ. જેમાં ઈનામો ટ્રોફીનું વિતરણ કરવામાં આવેલ.