સાયકલ પોલો ટુર્નામેન્ટનો પ્રારંભ

1205

એક્રેસીલ લીમીટેડ દ્વારા પોલીસ પેડોક ગ્રાઉન્ડ ખાતે આજથી ત્રણ દિવસ માટે ભાવનગર જિલ્લા સાયકલ પોલો કપનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગર જિલ્લાની ઘોઘા, કરદેજ, સિહોર, વલ્લભીપુર, બુધેલ તથા નવાગામ મળી કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. ઉદ્દઘાટન સમારોહમાં ચિરાગ પારેખ સહિત ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleધરાઈ ગામે શાળામાં પાણી ઘુસ્યા
Next articleગીતા ચોકમાં ગુલમહોરનું ઝાડ ધરાશાયી