ગીતા ચોકમાં ગુલમહોરનું ઝાડ ધરાશાયી

1009

શહેરમાં આવેલ ગીતાચોક વિસ્તારમાં જાહેર માર્ગને અડીને આવેલ એક વિશાળ ગુલમહોરનું વૃક્ષ એકોક ધરાશાહી થતા થોડા સમય માટે રોડ પર વાહન વ્યવહાર બાધીત થયો હતો પંરતુ તંત્રએ તત્કાલ ઘટના સ્થળે દોડી જઈ જમીન દોસ્ત વૃક્ષને હટાવી રોડ ખુલ્લો કર્યો હતો.

Previous articleસાયકલ પોલો ટુર્નામેન્ટનો પ્રારંભ
Next articleતિર્થનગરી પાલીતાણા ખાતે રખડતા ઢોરનો વધેલો ત્રાસ