કુંવરજી બાવળસીયાએ મહંત સ્વામીના આર્શિવાદ લીધા

1081

ભાવનગર યુનિ. સંલગ્ન જે.કે.સરવૈયા કોલેજ ખાતે બી.એસ.ડબલ્યુ, એમ.એસ.ડબલ્યુ વિદ્યાર્થીઓ માટે પુસ્તક વાંચવાની કળા વિષય અંતર્ગત એક દિવસીય કાર્યશાળા નિર્માણ કેન્દ્ર અંતર્ગત પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સમાજકાર્ય અને વિષય આનુષાંગિક પુસ્તકોની માહિતી મેળવી વાંચન કઈ રીતે કરવું ? તેની પ્રાથમિક સમજ કેળવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સરળ બનાવવામાં કોલેજ પ્રિન્સિપાલ બિપિન ચૌધરી અને ફેકલ્ટીના અધ્યાપકએ વ્યવસ્થા કરેલ.

 

Previous articleદામનગરમાં રૂબેલા રસીકરણ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ
Next articleબાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ