રાહુલ ગાંધીના ભાવનગરના પ્રવાસને લઈ કોંગ્રેસ આગેવાનોની મીટીંગ

2193

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગર ના પ્રવાસે આવવાના હોય પૂર્વે ત્યારીના ભાગ રૂપે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કૉંગ્રેસના રાષ્ટ્રી પ્રવક્તા અને બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિસિંહજી ગોહિલ ની અદયક્ષ સ્થાને જિલ્લા કૉંગ્રેસના આગેવાનો સાથે મિટિંગ યોજી જેમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી અને સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્રભાઈ બઘેલજી,ભાવનગર જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,માજી ધારાસભ્ય દિલીપસિંહજી ગોહિલ,જૂનાગઢ કૉંગ્રેસના પ્રભારી અનિરૂધસિંહ ગોહિલ(રંગોલી પાર્ક) પ્રવીણભાઈ મારું,અને કનુભાઈ બારૈયા,શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,જિલ્લા કૉંગ્રેસ ના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાળા,મહાનગર પાલિકા વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ મેહુરભાઈ લવતુકા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઝવેરભાઈ ભાલિયા,રાજુભાઇ મહેતા, ઘોઘા તાલુકા પંચયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રહલાદસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ભરતભાઈ કંટારીયા,જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષના નેતા પી.એમ.ખેની,નાનુભાઈ ડાખરા,નીતાબેન રાઠોડ,સહિત કૉંગ્રેસના આગેવાનો હાજર રહ્યા

Previous articleમોટા ચારોડીયા ગામની સીમમાં જુગાર રમતાં ૬ ઝડપાયા : ૧ ફરાર
Next articleરાજુલા ન.પા.માં રૂા.ર.૬૦ કરોડનું શૌચાલય કૌભાંડ