જન સત્યાગ્રહ ફાઉન્ડેશન ૦ થી ૧૦ વર્ષ સુધીના બાળકો પોતાનું કાર્યશક્તિ લોકો સુધી બતાવી શકે તે ઉદ્દેશ્યથી બેબીજોન કરીને ઈવેંટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઈવેંટમા ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં બાળકો આવેલા. આ ઈવેંટમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં બાળકો આવેલા. આ ઈવેંટ માનસિક રીતે દિવ્યાંગ બાળકો અને તેમના પરિવારનંું સ્ટેજ પર સન્માન પણ કરવામાં આવેલું. આ આખી ઈવેન્ટનું આયોજન જન સત્યાગ્રહ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અમર ઉપાધ્યાય તથા અસ્મિતા સેવક દ્વારા કરવામાં આવ્યું હતું.