પીંગળી શાળામાં ફુલસ્કેપ ચોપડા વિતરણ

2675

પીંગળી પ્રાથમિક શાળા તળાજામાં આજે યુનુસખાન મહમદખાન બલોચ દ્વારા શાળાનાં તમામ ૩૮૦ બાળકોને ફુલસ્કેપ બૂક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યને સફળ બનાવવા બલોચ યુવા ગ્રૃપ પીંગળી દ્વારા ભારે જહેમત ઉઠાવેલ શાળાના આચાર્ય રાયમલભાઈ ડાંગર તતા શાળા સ્ટાફ અને એસએમસી કમિટીએ યુનુસખાન બલોચનો આભાર વ્યક્ત કરેલ.

Previous articleરાણપુરમાં બાવળીયાના સમર્થનમાં આતશબાજી
Next articleભાવનગર જિલ્લા કોંગ્રેસની યોજાયેલી પ્રથમ મિટીંગ