ભાવનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિની પ્રથમ મિટિંગ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાય. જેમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય મંત્રિ અને સૌરાષ્ટ્ર ના પ્રભારી જીતેન્દ્ર બઘેલજી ,માજી ધારાસભ્ય દિલીપસિંહગોહિલ,જૂનાગઢ કૉંગ્રેસના પ્રભારી અનિરુદ્ધસિંહ ગોહિલ ધારાસભ્ય પ્રવીણભાઈ મારું,અને કનુભાઈ બારૈયા,પૂર્વ પ્રમુખ મેહુરભાઈ લવતુકા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ઘોઘા તાલુકા પંચયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ભરતભાઈ કંટારિયા,નાનુભાઈ ડાખરા,નીતાબેન રાઠોડ,કૉંગ્રેસના આગેવાનો,જિલ્લા પંચાયત સદસ્યો,તાલુકા પંચાયત સદસ્યો,માઈનોરિટી સેલ,મહિલા કૉંગ્રેસ, આઈ.ટી.સેલ, ઓ.બી.સી.સેલ, એસ.સી.એસ.ટી.સેલ, સહિત કૉંગ્રેસના આગેવાનો,કાર્યકરો હાજર રહ્યા