સ્ત્રી સ્વાતંત્ર્યતા વિશે પી.આઈ. ચાવડાનું વ્યાખ્યાન

1361

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.એ.ની વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગરના પીઆઈ ચાવડા મેડમનું સ્ત્રી સ્વાતંત્ર્યતા અને જાગૃતતા વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રીની સ્વતંત્રતા અને કયા કયા ક્ષેત્રમાં તેમની જાગૃતતા હોવી જોઈએ તેની જાણકારી આપી તેનું વિશ્લેષણ કર્યું હતું.

Previous articleરાજ્યની શાળાઓમાં ઇતર પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ન હોવી જોઇએ
Next articleરાજુલાના વિકટર ગામે પ૦ થી ૬૦ માછલીઓને બચાવી લેતા યુવાનો