ડુંગર ગામે રૂબેલા રસીકરણ અંગે મીટિંગ યોજાઈ

1300

રાજુલા ના ડુંગર ગામે આવેલ જે એન મહેતા હાઈસ્કૂલ ખાતે આજ રોજ ઓરી અને રૂબેલા રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જન જાગ્રુતિ ના ભાગ રૂપી એક વિધાર્થી અને વાલી મીટિંગ નું આયોજન કર્યુ હતું જેમાં આરોગ્ય વિભાગ ના કર્મ ચારી ઑ દ્વારા લોકો ને ઓરી અને રૂબેલા રસીકરણ માટે જરૂરી માર્ગ દર્શન પૂરું પાડવા માં આવ્યું હતું અને બાળકો ને રસીકરણ કરવા માં આવ્યું હતું આ તકે બહોળી સંખ્યા માં વાલીઓ અને વિધાર્થીઓ તેમજ હાઈસ્કૂલ નો સ્ટાફ ગણ સહિત લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleગણિત શિક્ષિકા જાગૃતિબેન લિખિત ‘ગણિત ગમે છે’ પુસ્તકનું શિક્ષણમંત્રીના હસ્તેવિમોચન
Next articleદામનગરમાં પદયાત્રીઓનું સ્વાગત