દામનગરમાં પદયાત્રીઓનું સ્વાગત

1131

રાજકોટથી રાજપરા ખોડિયાર જવા નિકળેલ ચાર પદયાત્રીઓ દામનગર આવી પહોંચતા વાલ્મીકી સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું. તા. ૬-૭ને શુક્રવારે રાજકોટથી પ્રસ્થાન કરેલ વાલ્મીકી સમાજના ૪ યુવાનો રાજપરા ખોડિયાર સુધી (૧૮૦ કી.મી.) પગપાળા દર્શન કરવા નિકળેલ જે આજરોજ બપોરના દામનગર આવી પહોંચતા તેઓનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ.

Previous articleડુંગર ગામે રૂબેલા રસીકરણ અંગે મીટિંગ યોજાઈ
Next articleગુજરાત રાજ્ય હજ કમિટી ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે : પ્રિ.કાદરી