લાયન્સ કલબ ઓફ ભાવનગરને એવોર્ડ

2334

લાયન્સ કલબ ઓફ ભાવનગર સીટીને ધ ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ લાયન્સ કલબ ડિસ્ટ્રી- ૩ર૩ર જે તરફથી રાજકોટ ખાતે મેયર બીનાબેન આચાર્યની હાજરીમાં ડિસ્ટ્રીકટ ગર્વનર હિતેષભાઈ ગણાત્રાના હસ્તે લાયન્સ કલબ ભાવનગર સીટીના પ્રમુખ લાયન ચંદ્રેશ શાહને સભ્યોની હાજરીમાં બેસ્ટ લેગેસી પ્રોજેકટ અને સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ માટે બે એવોર્ડ આપવામાં આવેલ સાથે સેક્રેટરી નિલેષ દવે, ઝોન ચેરમેન તુષાર પટેલ, ભાજપ અગ્રણી અલ્પેશ પટેલ, કમિટિ મેમ્બર રાજેશ શાહ, રાકેશ નાણાવટી ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleસિહોરના સર ગામે શેઢા પાડોશી વચ્ચે અથડામણ
Next articleકણબીવાડમાં જર્જરીત મકાન ધરાશાયી