GujaratBhavnagar કણબીવાડમાં જર્જરીત મકાન ધરાશાયી By admin - July 11, 2018 1507 શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલ દેવીદાસ પટેલવાળા ખાંચામાં આવેલ જયેશભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલની માલિકીનું જર્જરીત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. બનાવ બનતા લોકોના ટોળા ઉમટ્યા હતા.