Uncategorized ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ By admin - October 6, 2017 748 બગદાણા ખાતે યોજાયેલ ભાવનગર જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ભુંભલી કલાસ્ટરની જુના રતનપર પ્રા.શાળાના બાળ વૈજ્ઞાનિકોએ શિક્ષક રાકેશભાઈ વાઘેલાના માર્ગદર્શન નીચે વિભાગ ૧માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ગૌરવ વધારેલ છે.