પાલીતાણા સરકીટ હાઉસ પાલીતાણા ખાતે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, તાલુકા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ સિહોરા, શહેર ભાજપ પ્રમુખ નીતીનભાઈ ચૌહાણ તેમજ પાલીતાણા શહેર તાલુકાના કાર્યકર્તા તેમજ આગેવાનો સાથે સાંસદ ડો.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને સાંસદ વિકાસ ગ્રાન્ટના આયોજન માટે બેઠક મળેલ.