બહુચર મંદિર અને ભવાની મંદિરે માતાજીનો યજ્ઞ

1203
bvn6102017-6.jpg

માતાજીનાં નવરાત્રી પર્વ બાદ વિવિધ મંદિરોમાં હવન કરવામાં આવે છે જેમાં કેટલાક મંદિરોમાં નવરાત્રીની આઠમ નોમનાં રોજ હવન કરવામાં આવેલ તો કેટલાક મંદિરોમાં ચાર્જ શરદ પૂર્ણિમાએ માતાજીનો હવન કરવામાં આવેલ જેમાં શહેરનાં સુભાષનગર વિસ્તારમાં આવેલ બહુચરાજીનાં મંદિરે તેમજ ભરતનગર ખાતે આવેલ ભવાની માતાનાં મંદિરે આજે શાસ્ત્રોક્ત વિધી વિધાન સાથે હવન કરાયેલ જેમાં સાંજે શ્રીફળ હોમવામાં આવ્યુ હતું. ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહીને હવનનાં દર્શનનો લાભ લીધો હતો અને પ્રસાદીનો પણ લાભ લીધો હતો.   

Previous articleભાવનગર પોલીસ વડા તરીકે પી.એલ.માલએ ચાર્જ સંભાળ્યો
Next articleશરદપુનમની રાસોત્સવ અને સ્વાદોત્સવ સાથે ઉજવણી કરાઈ