ઈતિહાસ
૨૮૧ હૈદરાબાદનો સ્થાપક કોણ હતો?
– નિઝામ
૨૮૨ અંગ્રેજોનો પ્રબળ દુશ્મન કોણ હતો?
– ટીપું સુલતાન
૨૮૩ ત્રીજા મૈસૂર વિગ્રહનું શું પરિણામ આવ્યું?
– ટીપું સુલતાનની હાર થઇ
૨૮૪ જાગીરદારી પ્રથાનો અંત કોણ લાવ્યું?
– ટીપું સુલતાન
૨૮૫ ટીપું સુલતાન કેટલી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હતો?
– ત્રણ
૨૮૬ જયપુર શહેર કોણે વિકસાવ્યું?
– સવાઈ જયસિંહે
૨૮૭ કઈ કોમ ઇતિહાસમાં લડાયક કોમ તરીકે ઓળખાય છે?
– શીખ
૨૮૮ જંતરમંતરનું નિર્માણ કોણે કરાવ્યું?
– સવાઈ જયસિંહે
૨૮૯ પંજાબના જુદાજુદા ભાગનું એકીકરણ કોણે કર્યું?
– રણજિતસિંહ
૨૯૦ મુઘલોને હાર આપનાર વીર નેતા કોણ?
– બડફકન
૨૯૧ પ્રથમ બારમી વિગ્રહને અંતે કઈ સંધિ થઇ?
– બદાયુની સંધિ
૨૯૨ તુર્કોએ કઈ સાલમાં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું?
– ઈ.સ્. ૧૪૫૩
૨૯૩ પ્રિન્સ હેન્રી ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે?
– હેનરી ધ નેવિગેટર
૨૯૪ ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
– વાસ્કો ડી ગામા
૨૯૫ અમેરિકા ખંડ કોણે શોધ્યો?
– કોલંબસે
૨૯૬ વાસ્કો ડી ગામાને ભારત તરફનો રસ્તો કોણે બતાવ્યો?
– અહમદ ઇબ્ને મજીદ
૨૯૭ પોર્ટુગીઝ સરકારે પ્રથમ ગવર્નર તરીકે કોને ભરતા મોકલ્યો?
– આલ્મેડા
૨૯૮ ફિરંગી પછી ભારતમાં કઈ યુરોપીય પ્રજા ભારત આવી?
– વલંદા
૨૯૯ રાણી ઈલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો ક્યારે આપ્યો?
– ઈ.સ. ૧૬૦૦
૩૦૦ પ્રથમ અંગ્રેજ વેપારીઓની ટુકડી કોના નેતૃત્વ હેઠળ ભારત આવી?
– કેપ્ટન હોકિન્સ
૩૦૧ અંગ્રેજોએ કયા ત્રણ મહાનગરનો વિકાસ કર્યો?
– મુંબઈ, મદ્રાસ અને કોલકાતા
૩૦૨ ફ્રેન્ચોએ સૌપ્રથમ વેપારી કોઠી કયા સ્થાપી?
– સુરત
૩૦૩ બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું?
– ઈ.સ. ૧૭૬૪
૩૦૪ બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતની દીવાની સત્તા પ્રાપ્ત થઇ?
– બંગાળ, બિહાર અને ઓરિસ્સા
૩૦૫ કયા યુદ્ધથી અંગ્રેજો બંગાળના કાયદેસરના મલિક બન્યા?
– બંગાળના
૩૦૬ કઈ સાલમાં ભયંકર દુષ્કાળ પડ્યો?
– ઈ.સ. ૧૭૭૦
૩૦૭ ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખ્યો?
– રોબર્ટ ક્લાઈવે
૩૦૮ સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી ?
– વેલેસ્લી
૩૦૯ પિંઢારાઓના ત્રાસમાંથી કોણે લોકોને મુક્ત કરાવ્યા?
– લોર્ડ હેસ્ટિંગ્સ
૩૧૦ કયો વાઈસરોય ઉગ્ર સામ્રાજ્યવાદી હતો?
– જનરલ ડેલહાઉસી
૩૧૧ દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે દાખલ કરી?
– કલાઈવે
૩૧૨ પીટનો ધારો ક્યારે અમલમાં આવ્યો?
– ૧૭૮૪
૩૧૩ નિયામક ધારો ક્યારે ઘડાયો?
– ૧૭૭૩
૩૧૪ સનદી સેવાઓ સાચી શરૂઆત કરનાર કોણ હતો?
– લોર્ડ કોર્નવોલિસ
૩૧૫ પોલીસસેવાની શરૂઆત કોણે કરી?
– લોર્ડ કોર્નવોલિસ