આત્મવિલોપનની ચીમકી આપતા બંદોબસ્ત ગોઠવાયો

996

મધ્યાનભોજન કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતાં પ્રમુખ ચંદ્રસિંહ વાઘેલાએ રાજયની કોઈપણ કલેકટર ઓફીસે જઈ આત્મવિલોપન કરવાની ચીમકી અપાતાં ભાવનગર કલેકટર ઓફીસે પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવ્યો હતો.

Previous articleHSRP નંબર પ્લેટ માટેની મહેતલ ૩૧ જુલાઈ થઇ
Next articleનગરજનો દ્વારા જવાનોનું સ્વાગત કરાયું