GPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2923

ઈતિહાસ
૩૧૬ આધુનિક ન્યાયવ્યવસ્થાના જન્મદાતા કોણ ?
– લોર્ડ કોર્નવોલિસ
૩૧૭ કોલકાતામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઇ?
– ઈ.સ. ૧૭૭૪
૩૧૮ કાયદામાં સમાનતા લાવવા લોર્ડ કોર્નવોલિસે કયું પુસ્તક લખ્યું?
– કોર્નવોલિસ કોડ
૩૧૯ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો?
– લોર્ડ વિલિયમ બેન્ટિક (૧૮૩૩)
૩૨૦ પ્રથમ કાયદા પંચની રચના કોણે કરી?
– મેકોલે
૩૨૧ કાયમી જમાબંધી કોણે દાખલ કરી?
– કોર્નવોલિસ
૩૨૨ રૈયતવારી પદ્ધતિ કોણે અમલમાં મૂકી ?
– મનરો
૩૨૩ ૧૮૫૭ સંગ્રામનો પ્રથમ બનાવ કયા બન્યો?
– બરાક્પુર
૩૨૪ ૧૮૫૭નો વિપ્લવનો પ્રથમ શહીદ કોણ બન્યો?
– મંગલ પાંડે
૩૨૫ કાનપુર વિપ્લવના નેતા કોણ હતા?
– નાનાસાહેબ પેશ્વા
૩૨૬ અંગ્રેજ સરકારે કઈ નીતિ અપનાવી હતી?
– ભાગલા પાડો અને રાજ કરો
૩૨૭ ભારતમાં કાપડની પહેલી મિલ કયા સ્થપાઈ?
– મુંબઈ (૧૮૫૪)
૩૨૮ ગુજરાતમાં પહેલી મિલ કયા સ્થપાઈ?
– અમદાવાદ(૧૮૬૦)
૩૨૯ લોખંડનું સૌપ્રથમ કારખાનું કયા સ્થપાયું ?
– સાકચી (જમશેદપુર)
૩૩૦ તત્વબોધિની પત્રિકા કોણે શરુ કરી?
– રાજા રામમોહનરાય
૩૩૧ બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી?
– રાજા રામમોહનરાય
૩૩૨ કોણ પ્રેસ સ્વતંત્રતાના હિમાયતી હતા?
– રાજા રામમોહનરાય
૩૩૩ સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી?
– જ્યોતિબા ફૂલે
૩૩૪ આર્યસમાજની સ્થાપના કોણે કરી?
– સ્વામી દયાનંદ સરસ્વતી
૩૩૫ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયા થયો હતો?
– ટંકારા
૩૩૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું સુત્ર આપ્યું?
– વેદ તરફ પાછા વળો
૩૩૭ સ્વામી દયાનંદ સરસ્વતીએ કઈ ચળવળ શરુ કરી?
– શુદ્ધિ ચળવળ
૩૩૮ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
– સ્વામી વિવેકાનંદે
૩૩૯ વિશ્વ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?
– સ્વામી વિવેકાનંદે
૩૪૦ ભારતના મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થતો હતો?
– મહર્ષિ અરવિંદ
૩૪૧ પછાત વર્ગ માટે આજીવન સેવ કરનાર નારાયણ ગુરુનો જન્મ કયા થયો હતો?
– કેરળમાં
૩૪૨ થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના કોણે કરી?
– મેડમ બ્લેવેટસ્કી અને કર્નલ આલ્કોટ
૩૪૩ હોમરુલ લીગની સ્થાપના કોણે કરી?
– એની બેસન્ટે
૩૪૪ કઈ સાલમાં સતીપ્રથા લોર્ડ વિલિયમ બેન્ટિકે ગેરકાયદેસર જાહેર કરી?
– ૧૮૨૯મા
૩૪૫ કઈ સાલમાં લગ્ન માટે પુખ્ત વાય ઠરાવતો કાયદો પસાર કરવામાં આવ્યો?
– ૧૮૯૧
૩૪૬ ભારતનું પ્રથમ સમાચારપત્ર કયું?
– બેંગોલ ગેઝેટ
૩૪૭ આનંદમઠ નવલકથાના લેખક કોણ?
– બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
૩૪૮ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી?
– સર એ.ઓ.હ્યુમ
૩૪૯ આધુનિક રાષ્ટ્રવાદનો ઉદભવ કયા થયેલો જોવા મળે છે?
– યુરોપમાં
૩૫૦ જહાલવાદના મુખ્ય નેતાઓ કોણ હતા ?
– લાલ, બાલ, અને પાલ

Previous articleરાજુલાના વિસળિયા ગામમાં સિંહના ટોળાએ ૬૨ જેટલા બકરાંને ફાડી નાખ્યાં
Next articleકૃતિ સનુન પાસે હાઉસફુલ-૪ સહિત ૫ ફિલ્મો હાથમાં