બોટાદ જિ.પં. ઉપપ્રમુખ કટારિયાનું થયેલું સન્માન

1017

બોટાદ ના ઢસા ગામે આજરોજ   (બોટાદ. અમરેલી. ભાવનગર) જીલ્લાના સમસ્ત રાજપુત સમાજ દ્વારા બોટાદ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ હિંમત ભાઇ કાળુભાઈ કટારીયા નુ સન્માન કરવામાં આવ્યું હતું. ગઢડા.ઢસા કોગ્રેસ ના આગેવાન અને સેવાભાવી .એવાં વલ્લભભાઈ કટારીયા તથા અમરેલી. બોટાદ. ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો સમાજ ના નાના મોટા હોદ્દેદારો સમસ્ત સમાજના તમામ લોકો હાજર રહીં હીંમત ભાઇ કાળુભાઈ કટારીયા નુ સન્માન કરવામાં આવ્યું હતું.

Previous articleપાલીતાણામાં જગન્નાથજી રથયાત્રામાં રાજકીય આગેવાનોએ દર્શન કર્યા
Next articleબાઈક પર દેશી દારૂ લઈ જતો આડોડીયાવાસનો શખ્સ ઝડપાયો