GujaratBhavnagar ગઢડા રથયાત્રામાં સાંસદની ઉપસ્થિતિ By admin - July 15, 2018 1246 બોટાદ જિલ્લા ના ગઢાડા શહેરમાં ૨૫મી જય જગન્નાથજી રથયાત્રા પ્રસ્થાનમાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ અને તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર ડો.ધીરુભાઈ શિયાળ ઉપસ્થિત રહી આશીર્વાદ લીધા.