શહેરના સેક્ટર ૨ સ્થિત સરકારી પ્રાથમિક શાળામાં સ્થાનિક કોર્પોરેટર પાયલ મેણાતના સહયોગથી આઇ ચેક અપ કેમ્પનુ આયોજન કરાયુ હતુ. જેમાં ૧૪૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તબીબો દ્વારા દર્દીઓને આંખની બિમારીથી દુર રહેવા માટેનુ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.