GPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2157

ઈતિહાસ
૩૮૬ બર્મા ક્યારે સ્વતંત્ર બન્યું?
– ૧૯૫૨
૩૮૭ મોનાલીસા અને ધી લાસ્ટ સપર કોની વિખ્યાત કૃતિ છે?
– લિયોનાર્દો-દ-વિન્ચી
૩૮૮ ધી પ્રેઈઝ ઓફ ફોલી પુતાકના લેખક કોણ ?
– ડેસિડેરિયસ ઈરેઝ્‌મસ
૩૮૯ દૂરબીનની શોધ કોણે કરી?
– ગેલિલીયો
૩૯૦ પ્રોટેસ્ટન્ટ આંદોલન કોણે ચલાવ્યું?
– માર્ટિન લ્યૂથર કિંગ
૩૯૧ અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો?
– ૧૭૭૬
૩૯૨ ફ્રાન્સની ક્રાંતિ ક્યારે થઇ?
– ૧૭૮૯
૩૯૩ કાનુનની ભાવના પુસતાકના લેખક કોણ?
– મોન્તેસ્ક
૩૯૪ ઈટાલીમાં ફાસીવાદની સ્થાપના કોણે કરી?
– મુસોલિની
૩૯૫ જર્મનીમાં નાઝીવાદની સ્થાપના કોણે કરી?
– હિટલરે
૩૯૬ જર્મનીનું એકીકરણ કરવાનું કામ કોણે કર્યું?
– બિસ્માર્ક
૩૯૭ પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે લડાયું?
– ૧૯૧૪ થી ૧૯૧૮
૩૯૮ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ થઇ?
– વર્સેલ્સની સંધિ
૩૯૯ રશિયન ક્રાંતિ ક્યારે થઇ?
– ૧૯૧૭
૪૦૦ જાપાને મંચુરિયા પર ક્યારે આક્રમણ કર્યું?
– ૧૯૩૧
૪૦૧ રશિયામાં કયો રવિવાર લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે?
– ૨૨ જાન્યુઆરી, ૧૯૦૫
૪૦૨ દાસ કેપિટલ નામનું પુસ્તક કોણે લખ્યું?
– કાર્લ માર્ક્સ
૪૦૩ રશિયા જાપાન વિગ્રહ ક્યારે થયો? તેનું શું પરિણામ આવ્યું?
– ૧૯૦૪-૧૯૦૫, જાપાને રશિયાને હરાવ્યું
૪૦૪ રશિયામાં વસંત ક્રાંતિ ક્યારે થઇ?
– માર્ચ, ૧૯૧૭
૪૦૫ બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઇ?
– નવેમ્બર ૧૯૧૭
૪૦૬ લેનિને રશિયનોને કયું સુત્ર આપ્યું?
– રોટી, જમીન અને શાંતિ
૪૦૭ કયા કરારથી જર્મનીએ પ્રથમ રાષ્ટ્રસંઘમાં અને પછી યુરોપના રાજકારણમાં પ્રવેશ મેળવ્યો?
– લોકાર્નો કરાર
૪૦૮ વૈશ્વિક મહામંદી કઈ સાલમાં આવી?
– ૧૯૨૯-૧૯૩૨
૪૦૯ હિટલરનો જન્મ કયા થયો હતો?
– ઓસ્ટ્રિયામાં
૪૧૦ નાઝી પક્ષની સ્થાપના કોણે કરી?
– હિટલરે
૪૧૧ મારો સંઘર્ષ પુતક કોણે લખ્યું?
– હિટલરે
૪૧૨ નાઝી પક્ષના લોકો કેવા રંગનો ગણવેશ પહેરતા?
– ભૂરા રંગનો
૪૧૩ હિટલરે જર્મનોને કયું સુત્ર આપ્યું?
– એક પક્ષ, એક પ્રજા
૪૧૪ હિટલરે કયા સિદ્ધાંતનો અમલ કર્યો?
– જ્યાં જ્યાં જર્મન ત્યા ત્યા જર્મની
૪૧૫ મ્યુનિચ કરાર ક્યારે થયા?
– સપ્ટેમ્બર ૧૯૩૮
૪૧૬ મુસોલિનીનો જન્મ કયા થયો હતો?
– રોમાનિયામાં
૪૧૭ મુસોલિનીએ પોતાના પક્ષના ચુહ્ન માટે કયું પ્રતિક પસંદ કર્યું?
– લાકડાની ભારી અને કુહાડી
૪૧૮ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?
– મુસોલિનીએ
૪૧૯ મુસોલિનીએ પોપ સાથે કયા કરાર કર્યા?
– લેટરન કરાર (ઈ.સ.૧૯૦૯)
૪૨૦ ઇથોપિયા કેવું રાજ્ય હતું?
– હબસી
૪૨૧ જાપાને મંચુરિયા પર ક્યારે આક્રમણ કર્યું?
– ઈ.સ. ૧૯૩૧
૪૨૨ ઈટાલી કેવી માનસિકતા ધરાવતું હતું?
– યુદ્ધખોર
૪૨૩ જાપાને રાષ્ટ્રસંઘનું સભ્યપદ ક્યારે ત્યજી દીધું?
– ઈ.સ. ૧૯૩૩
૪૨૪ કયા ટાપુ પર આક્રમણ થવાને કરને અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું?
– પર્લ હાર્બર
૪૨૫ વૈશ્વિક મહામંદી કયા નામે ઓળખાય છે?
– વોલસ્ટ્રીટ સંકટ
૪૨૬ અમેરિકન કયા પ્રમુખે અમેરિકાને મહામંદીમાંથી ઉગાર્યું?
– એફ.ડી.રુઝવેલ્ટે
૪૨૭ એફ.ડી.રુઝવેલ્ટે કઈ નીતિ અપનાવી?
– ન્યૂ ડીલ
૪૨૮ ન્યૂ ડીલમાં કેટલા આરનો સમાવેશ થાય છે?
– ત્રણ ( રિલીફ, રિકવરી અને રિફોર્મ)
૪૨૯ માનવજાતના ઇતિહાસનો સૌથી વિનાશક અને લોહિયાળ વિશ્વયુદ્ધનો આરંભ ક્યારે થયો?
– ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯

૪૩૦ હિટલરે વર્સેલ્સની સંધિને શું કહી ફગાવી દીધી?
– કાગળનું ચીથરું

Previous articleગુસ્તાખી માફ
Next articleતા. ૧૭ થી ૩૦ આકાશમાં ઉલ્કાવર્ષાનો નજારો