જાફરાબાદ સહેર તથા ગામડામાં ૭ દિવસથી સતત વરસાદ ચાલુ છે અને આજે સવારે માત્ર ૩ કલાક મા ૬ઈચં વરસાદ પડયો હતો જેના કારણે જફરાબાદ ખારવા વાડ વિસ્તારમાં ૨ મકાન પડી ગયા અનેમોટુ નુકસાન થયુ હતુ અને દરીયો તોફાની બનયો હતો મોટા મોજા ઉછળ્યા હતા જયારે ગામડા બલાણા રોહીસા વડલી ટીબી સાકરયા ઘેસપુર સોખડા વઢેર જેવાગામો બેટમા ફેરવાયા હતા તંત્ર દ્વારા ગામેગામ લોકોના સંપૅકમાં રહયુ હતુ