GujaratBhavnagar દિવાનપરા રોડ પર મકાનની દિવાલ પડી By admin - July 17, 2018 1352 શહેરના દિવાનપરા રોડ ઉપર આવેલ એક મકાનની આગળના ભાગની દિવાલ ભારે વરસાદનો પગલે ધરાશાયી થઈ હતી અને તેનો કાટમાળ રોડ ઉપર પડ્યો હતો જો કે સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા થવા પામી ન હતી.