GujaratBhavnagar પ્લોટગેટની કમ્પાઉન્ડ વોલ પડી By admin - July 17, 2018 843 ભાવનગર શહેરના એ.ડીવીઝન પો.સ્ટે. તળે આવતી તખ્તેશ્વર પોલીસ ચોકી (પ્લોટ ગેટ)ની કમ્પાઉન્ડ વોલ છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે પડી ગઈ હતી જો કે તેમાં કોઈને ઈજા થવા પામી ન હતી.