રાજયભરની સાથો સાથ ભાવનગર તથા બોટાદ જિલ્લામાંથી ૩૧૦૦ ઉપરાંત ભાઈઓ-બહેનો હજ યાત્રાએ જવાના હોય આજે હથયાત્રાએ જનાર લોકો માટે સર.ટી. હોસ્પિટલ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તેઓને મેનીંગો કોકલ રસી આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા હોસ્પિટલ સ્ટાફ તથા મુસ્લિમ સમાજના યુવાનો, આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.