GujaratBhavnagar ઘોઘા ગામે મકાન ધરાશાયી By admin - July 17, 2018 1247 ઘોઘા ગામે આવેલ મામલતદાર કચેરી પાછળ વર્ષો જુના અને જર્જરીત મકાનનો એક ભાગ ભારે વરસાદના કારણે તુટી પડ્યો હતો. જો કે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. હાલ પણ પડુ-પડુ થઈ રહેલ આ ઈમારત તંત્ર વહેલી તકે ઉતારી લે તેવી ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.