GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2879

ઈતિહાસ
૪૩૧ બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું?
-જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ
૪૩૨ ચીનમાં કોના નેતૃત્વ હેઠળ સામ્યવાદી શાસનની સ્થાપના થઇ?
– માઓ-ત્સે-સુંગ
૪૩૩ બીજા વિશ્વયુદ્ધ પછી કઈ સંસ્થાની સ્થાપના થઇ? ૃ
– સંયુક્ત રાષ્ટ્રો
૪૩૪ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઇ?
– ૬ જાન્યુઆરી ૧૯૪૧
૪૩૫ યુ.એન.દિવસ ક્યારે ઉજવાય છે?
– ૨૪ ઓક્ટોબર
૪૩૬ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કેટલા છે?
– ૬ અંગો
૪૩૭ સલામતી સમિતિના કયા સભ્યો પાસે વીટો પાવર છે?
– કાયમી સભ્યો
૪૩૮ સલામતી સમિતિમાં કુલ કેટલા દેશો કાયમી સભ્યો છે?
– ૫ પાંચ
૪૩૯ કયા દેશે સૌથી વધુ વાર વીટો વાપર્યો?
– રશિયા
૪૪૦ સલામતી સમિતિમાં કેટલા દેશો સભ્યો છે?
– ૧૫
૪૪૧ આર્થિક અને સામાજિક સમિતિમાં કુલ સભ્ય દેશો કેટલા છે?
– ૫૪
૪૪૨ આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક કયા શહેરમાં આવેલું છે?
– હેગ (હોલેન્ડ)
૪૪૩ આંતરરાષ્ટ્રીય અદાલતમા કેટલા ન્યાયમૂર્તિઓ છે?
– ૧૫
૪૪૪ સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહે છે?
– સચિવાલય
૪૪૫ હાલના મહામંત્રી કોણ છે?
– બાન કી મૂન
૪૪૬ કયો દિવસ માનવ અધિકાર દિન ક્યારે ઉજવાય છે?
– ૧૦ ડિસેમ્બર
૪૪૭ યહુદીઓ માટે સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની ચળવળના પ્રણેતા કોણ હતા? – થિયોડોર હર્ઝલ
૪૪૮ માનવ અધિકારો કેટલા છે? – પાંચ
૪૪૯ પ્રથમ વિશ્વ ઝાયન પરિષદ કોણે અને ક્યારે બોલાવી?
– ઓગસ્ટ, ૧૮૯૭ થિયોડોર હર્ઝલે
૪૫૦ પેલેસ્ટાઇનના પ્રથમ હાઈ કમિશનર તરીકે કોની નિયુક્તિ થઇ?
– સર હર્બટ સેમ્યુઅલ
૪૫૧ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે કેટલા યહૂદીને મારી નાખ્યા?
– ૬૦ લાખ
૪૫૨ ચીનમાં સામ્યવાદી ક્રાંતિ ક્યારે થઇ?
– ઈ.સ. ૧૯૪૯
૪૫૩ કઈ સાલમાં ચીન પ્રજાસત્તાક દેશ બન્યો?
– ઈ.સ. ૧૯૪૯
૪૫૪ ચીનમાં સામ્યવાદી ક્રાંતિનો સર્જક કોણ હતો?
– માઓ-ત્સે-સુંગ
૪૫૫ કાર્લ માર્ક્સ ધર્મને શું કહેતો?
– અફીણ
૪૫૬ સામ્યવાદીઓનું ધર્મપુસ્તક કયું હતું?
– લાલ પુસ્તક
૪૫૭ સૌપ્રથમ ઠંડા યુદ્ધ શબ્દનો પ્રયોગ કોણે કર્યો?
– બર્નાર્ડ બારૂએ ઈ.સ. ૧૯૪૬મા
૪૫૮ નાટો કોની પ્રેરણાથી રચાયું?
– અમેરિકાની
૪૫૯ સેન્ટો કોની પ્રેરણાથી રચાયું?
– ઇંગ્લેન્ડ
૪૬૦ દલાઈ લામાએ કયા દેશમાં શરણાગતિ સ્વીકારી?
– ભારતમાં
૪૬૧ વિયેટનામ ક્યારે સ્વતંત્ર બન્યું?
– ઈ.સ. ૧૯૭૬
૪૬૨ મિખાઈલ ગોર્બાચેવે કઈ નીતિની હિમાયત કરી?
– ખુલ્લાપણાની
૪૬૩ ઈજિપ્તમાં પ્રજાસત્તાક તંત્રની સ્થાપના કોણે કરી?
– કર્નલ નાસરે
૪૬૪ ગોલ્ડ કોસ્ટ કયા નામે ઓળખાય છે?
– ઘાના
૪૬૫ નેલ્સન મંડેલાને કેટલા વર્ષની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા?
– ૨૭ વર્ષની

Previous articleતળાજામાં ૭, મહુવામાં પ ઈંચ વરસાદ
Next articleભારતમાં સરકારની ટીકા કરવાથી હત્યા થઈ શકે છે, ઈંગ્લેન્ડમાં છે સ્વતંત્રતાઃ સૈફ અલી ખાન