ગાંધીનગરમાં ર ઈંચ વરસાદે સરકારી શાળામાં પાણી ભરાયા

1796

ગાંધીનગરમાં હજી વરસાદે મહેર કરી નથી. રાજયમાં જળબંબાકારની જેમ હજી વરસાદ પડયો નથી છતાં ફકત ર ઈંચ વરસાદમાં જ શાળાઓમાં પાણી ભરાઈ ગયા છે.

બાળકો – નાના બાળકોને જોકે પાણીમાં રમવાની મજા પડી રહી છે. તેઓ પાણીમાં પલળતા અને પાણી ઉછાળતા આનંદિત થઈ રહ્યા છે. પરંતુ તેમનું આરોગ્ય જોખમાય તેની જવાબદારી કોની ? અને પાણી ભરાતા ડેન્ગ્યુ કે અન્ય મચ્છરો ઉત્પન્ન થવાની ભીતી તો ખરી જ, પરંતુ સરકારી શાળાઓની કોઈ દરકાર કરતું નથી તે નકકી !!

Previous articleગાંધીનગરમાં ૪ લાખથી વધુ વૃક્ષો બચાવવા માટેનું લોક આંદોલન : મુખ્યમંત્રીને આવેદન
Next articleરાણપુરમાં વીજશોક લાગતા બે ગાયોના ઘટનાસ્થળે મોત